- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
એસિડ વર્ષાનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?
Option A
Option B
Option C
Option D
Solution
સલ્ફર અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડના ઉત્સર્જનને ઘટાડીને ઍસિડ વર્ષોના નિર્માણને ઘટાડી શકાય છે.
અશ્મિગત બળતણથી ચાલતા વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, વિદ્યુતમથક તથા ઉદ્યોગોમાં ઓછું સલ્ફર ધરાવતા અશ્મિગત બળતણનો ઉપયોગ કરવો.
સલ્ફરનું પ્રમાણ ઓછું હોય તેવા કોલસાનો ઉપયોગ કરવો અથવા કોલસા કરતા ઉત્તમ બળતણ એવા કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ.
મોટરગાડીમાં ઉદીપકીય પરિવર્તકનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ઉત્સર્જિત થતા ધુમાડાની વાતાવરણ પર થતી અસર ઘટાડી શકાય છે.
જમીનમાં ચૂનાના પથ્થરને ઉમેરીને જમીનની ઍસિડિક્તા ઘટાડી તેને તટસ્થ બનાવવી જોઈએ.
Standard 11
Chemistry